કહેર ગામે બે દીપડા એક સાથે ફરતા લોકોમાં ભયનો માહોલ
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત : મહુવામાં ત્રણ, બારડોલીમાં અઢી, ગણદેવી, જલાલપોર, વલસાડમાં બે ઈંચ વરસાદ
Latest update Ukai dam : જાણો ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડાઈ રહ્યું છે તેની સ્થિતિ
પાટી ગામેથી પશુ ભરેલ ટેમ્પો ઝડપાયો, એક વોન્ટેડ
આજરોજ કોરોનાનો એકપણ નવો કેસ તાપી જિલ્લામાં નોંધાયો નથી, હાલ ૧ દર્દી સારવાર હેઠળ
વ્યારાની જનરલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય : દાખલ થયેલા દર્દીઓની માંદગીમાં વધારો થાય તો નવાઇ નહીં.
સોનગઢ આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આદિમજુથ સમાજ દ્વારા વિવિધ માંગોને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું
વ્યારા નગરપાલિકા દ્વારા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવામાં આવ્યું
મેડિકલ ઓફિસરે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતાં આરોગ્ય કર્મચારીઓએ ડી.એચ.ઓ.ને કરી રજૂઆત
ઉકાઈના ડેમના ૧૦ ગેટ ઓપન : ડેમની સપાટી ૩૪૦.૯૬ ફૂટ : તાપી નદીમાં ૯૮ હજાર ક્યુસેક પાણી છોડાયું
Showing 631 to 640 of 2147 results
Arrest : ચોરી કરેલા ચાંદીનાં સિક્કાઓ વેચવા માટે નીકળેલ બે ઈસમો ઝડપાયા
તાપી પોલીસે આંતર રાજ્ય ગેંગની બે મહિલા સહીત ચારને ઝડપી પાડી કાર્યવાહી કરી
વ્યારાનાં સીંગીમાંથી હારજીતનો જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા
વાલોડનાં અંધાત્રી ગામેથી ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ
સોનગઢનાં ચીમકુવા ગામેથી બાઈક પર દેશી દારૂ લઈ આવતી મહિલા ઝડપાઈ