આંધ્રપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા : 12 માર્ચે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે રાજ્યોનાં આરોગ્ય મંત્રી સાથે કોરોના વાયરસની સ્થિતિ અંગે બેઠક કરી
અજાણ્યા વાહન અડફેટે 22 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત
અજાણ્યા વાહન અડફેટે આવતાં મોટરસાઈકલ પર સવાર એકનું મોત, એક ઘાયલ
પલસાણાનાં વરેલી ગામે મોટર રીપેરીંગની દુકાન માંથી ચોરી થતાં પોલીસ ફરિયાદ
સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર પરણીત આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
નવા કરવેરા નિયમો અમલમાં આવતા પહેલા માર્ચનાં છેલ્લા પાંચ દિવસમાં રોકાણકારોએ ડેટ ફંડમાં રૂપિયા 31,500 કરોડથી વધુનું રોકાણ કર્યું
દિલ્હી સહિત દેશનાં અમુક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો : રાજસ્થાન અને હરિયાણાનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
દેશમાં કોરોના કેસમાં વધારો થતાં ચિંતાનો વિષય : દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા
Showing 6781 to 6790 of 15806 results
તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનાર 22 વર્ષીય યુવકને 20 વર્ષની સખત કેદની સજા
અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને અડફેટમાં લેતાં બે પિતરાઈ ભાઈઓનાં મોત
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી
સગીરાને લલચાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરનાર સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો
રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને ભાડે આપશો તો 18 ટકા GST ચૂકવવો પડશે