પલસાણા તાલુકાનાં વરેલી ગામે કડોદરા સુરત રોડ પર આવેલ ભારત પેટ્રોલિયમના પંપની બાજુમાં આવેલ અમર મોટર રીપેરીંગનાં વર્ક શોપને તસ્કરો ગત તા.2 એપ્રિલમાં રોજ રાત્રી દરમિયાન નિશાન બનાવી શટરને ઊંચકી વર્ક શોપમાં રહેલા જુદી જુદી રીપેરીંગ માટે આવેલ વસ્તુઓ ચોરી ગયા હતા વર્કશોપમાં મેન્ટેન્સ માટે મુકેલા 27 હજાર જેટલી રોકડ રકમ પણ ચોરી ગયા હતા વર્ક શોપના મેનજર વિજયભાઈ પરબતભાઇ પટેલ (રહે.વાંકાંનેડા)નાં સોમવારે રાબેતા મુજબ વર્કશોપ પર આવતા ઘટનાની જાણ થઈ હતી જે બાદ તેઓએ વર્કશોપના અન્ય લોકોને બોલાવી તપાસ કરતા વર્કશોપ માંથી રોડક અને વિવિધ સમાન સહિત રૂપિયા 93,200/- ચોરાયા હતા. ઘટના અંગે કડોદરા પોલીસ મથકના ગુનો નોંધવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application