વલસાડ હાઈવે ઉપરથી ડમ્પરમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
વાંસદા-હનુમાનબારી રોડ પર બસ અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં કારને નુકસાન
હિમાચલ પ્રદેશમાં તારીખ 28 અને 29 જૂને વીજળીનાં કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડવાની આગાહી સાથે યલ્લો એલર્ટ જારી કર્યું
આગામી બે કલાક વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, ભરૂચ, અને તાપીમાં ભારે વરસાદની આગાહી : જ્યારે કચ્છમાં ભારે વરસાદને કારણે રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ
વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા પાણીની આવક વધી : નવસારીમાં દેવધા ડેમનાં 40 દરવાજા ખોલવામાં આવ્યાં, ગણદેવી તાલુકાનાં 13 ગામોને એલર્ટ કરાયા
કેળકુઈ ગામનાં ગોડાઉન ફળિયામાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા, ત્રણ વોન્ટેડ
સોનગઢનાં માંડલ ટોલ નાકા પાસેથી બાઈક પર દારૂનું વહન કરનાર બે ઝડપાયા, બે વોન્ટેડ
સોનગઢ : વાઝરડા ગામનાં વળાંક પાસે બાઈક સ્લીપ થતાં સારવાર મહિલાનું મોત
ડાંગ જિલ્લા આરોગ્ય કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
ખેડૂત તાલીમ કેન્દ્ર, આહવા ખાતે રાગી ૮૦૫ અને તુવર ૨૬૨ કિટનું વિતરણ કરાયું
Showing 5891 to 5900 of 15773 results
આણંદમાં સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની, સગીરાએ બુમાબુમ કરતા આરોપીઓ ફરાર
રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલ TRB જવાનો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાળ પર ઉતર્યા
અંબાજી નજીક 50થી વધુ શ્રદ્ધાળુઓને લઇ જઇ રહેલી બસને ગોઝારો અકસ્માત નડ્યો
સુરતનાં માંડવી તાલુકામાં આવેલ એક આશ્રમશાળામાં ફરજ બજાવતા પ્રિન્સિપાલએ આશ્રમમાં રહેતી 15થી 20 વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરતા ચકચાર મચી
'સિંઘમ અગેઈન'માં સલમાન ખાન તેના પોલીસ અધિકારી ચુલબુલ પાંડેના રોલમાં દેખાય તેવી ચર્ચા