જાપાનમા ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા : ભૂકંપની તીવ્રતા 7.1 મપાઈ
વીજ સંચાલિત વાહનોના એકંદર વેચાણ આંકમાં જુલાઈમાં વાર્ષિક ધોરણે ૫૫.૨૦ ટકાનો વધારો
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન
ગાંધીનગર : રેલવે ટ્રેક ઉપરથી યુવાનનો કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો, રૂપિયા ૧૨.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
વાસણા બેરેજ રોડ નજીકમા આવેલ એક એપાર્ટમેન્ટમા ઈવીની બેટરી ફાટવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો
ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ : હવે પાછળ બેસનાર માટે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ
જમ્મુ-કાશ્મીર અને લદાખ હાઈકોર્ટેનો ચુકાદો : મહિલા નોકરી કરતી હોય તો પણ તેના પતિએ બાળકના ઉછેર માટે ભથ્થું આપવું પડે
નેપાળના નુવાકોટમા હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચના મોત
કાન્હા ટાઈગર રિઝર્વના જંગલમાં વાઘે મહિલા પર હુમલો કરતાં 56 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું
Showing 451 to 460 of 15603 results
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે
સામંથા રૂથ પ્રભુ આખરે લાંબા વિરામ બાદ સેટ પર પાછી ફરી, સામંથાએ વેબ સીરિઝ ‘રક્તબ્રહ્માંડ’નું શુટિંગ શરૂ કર્યું
ગણદેવીનાં અમલસાડ ગામે ચાર બંધ મકાનોમાં બુકાનીધારી ત્રાટક્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ