સુરત શહેરમાં ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી. વિનાની મિલ્કતો સામે સીલીંગની કામગીરી હાથ ધરી
પુણે-નાશિક હાઇવે પર જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારનાં ત્રણનાં મોત
ચંદ્રયાન-3 મિશનની સફળતા પર NASAનાં ચીફ બિલ નેલ્સએ ભારતને અભિનંદન પાઠવ્યા
નૌકાદળના જહાજ પર પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરની નિમણુંક કરાઈ
મિઝોરમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામની તારીખ 3 ડિસેમ્બર કરી તારીખ 4 ડિસેમ્બર કરાઈ
મણિપુર : ઉખરૂલ શહેરની પંજાબ નેશનલ બેન્કમાં રૂપિયા 18.85 કરોડની લૂંટ
બેંગલુરૂ સ્થિત 15 જેટલી શાળાઓને ઇ-મેઇલ દ્વારા બોંબથી ઉડાવી મુકવાની ધમકી મળતાં હડકંપ મચ્યો, શિક્ષિકઓ તુરંત બાળકોને વર્ગોમાંથી બહાર કાઢી શાળાનાં પટાંગણમાં લઈ ગયા
પશ્ચિમબંગાળમાં 4716 કરોડ રૂપિયાના નકલી GST બિલ રેકેટનો પર્દાફાશ, આ મામલે ચાર મોટા ઓપરેટરોની ધરપકડ કરાઈ
ભારતીય હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં કર્યું યલો એલર્ટ જારી : હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના
તમિલનાડુમાં 20 લાખ રૂપિયાની લાંચ લેતા ED અધિકારીની ધરપકડ, અધિકારીની ધરપકડ બાદ ડિંડીગુલમાં તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા
Showing 3331 to 3340 of 15702 results
પ્રેમિકા સાથેનાં વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવામાં આવતા કંટાળીને યુવાને આપઘાત કર્યો
મહિધરપુરામાં મોબાઈલ શોપનાં તાળા તોડી રૂપિયા 7.45 લાખનાં 40 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર
Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો
અમદાવાદનાં ચાણક્યપુરીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવતાં પાંચ લોકોની અટકાયત કરાઈ
જુનિયર એનટીઆર તથા જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા’ને બે દિવસમાં કુલ ૧૨૦ કરોડથી વધુની કમાણી થઈ