સુરતમાં બપોર સુધીમાં કોરોના પોઝીટીવના ૬૭ દર્દીઓ નોંધાયા
કોસાડ આવાસમાં નવા વર્ષની રાત્રે ૪ વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કારથી ચકચાર
સુરતમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને રસીકરણનો પ્રારંભ, બપોર સુધીમાં ૯ હજાર વિદ્યાર્થીઓને રસી અપાઈ
ડિંડોલીમાં પીએમ આવાસના પ્રમુખનો નવા વર્ષની મોડી સાંજે કિશોરી ઉપર બળાત્કાર
સગીરા ઉપર બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર ત્રણેય સામે ગુનો દાખલ
કાપોદ્રામાં દબાણ હટાવવા માટે ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો થતાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ
કારેલી ગામે જુના ઝઘડાની અદાવત રાખી 4 ઈસમોએ બે લોકોને મારમારતા પોલીસ ફરિયાદ
પલસાણાનાં વાંકાનેડા ગામે અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં મોત
સુરતથી ૪૫ મિનિટમાં સૌરાષ્ટ્ર પહોંચાશે, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીની ફલાઇટ શરૂ
ગોપીપુરામાં ચોકલેટ લેવા ગયેલ કિશોરીની દુકાનદાર દ્વારા છેડતી કરતા પોલીસમાં ફરિયાદ
Showing 681 to 690 of 2448 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો