રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ વલસાડનાં ઉમરગામમાં વરસાદ ખાબક્યો
Rain Update : રાજ્યનાં જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો
દ્વારકામાં અતિભારે વરસાદનાં કારણે છેલ્લા 24 ક્લાકમાં 18 ઈંચ વરસાદ : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા NDRFની ટીમ તૈનાત
આગામી 5 દિવસ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને વિદર્ભમાં ભારે વરસાદ પડવાની શક્યતા
પોરબંદરમાં ભારે વરસાદનાં કારણે પૂરનાં પાણી રેલવે ટ્રેક પર આવી જતાં પાટાનું ધોવાણ થયું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસયો, સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતનાં વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ
જૂનાગઢમાં ભારે વરસાદનાં કારણે 25 જેટલા રસ્તાઓ બંધ, અતિભારે વરસાદનાં કારણે લીલો દુકાળ સર્જાય એવી ભિતિ પણ સર્જાઇ
Rain Update : રાજ્યનાં વેરાવળ અને પાટણમાં છ છ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાયા પાણી
Showing 71 to 80 of 149 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી