હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ, સૌથી વધારે કડી તાલુકામાં નોંધાયો વરસાદ
સોનગઢમાં ભારે વરસાદ બાદ દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર ખતરાનાં નિશાનથી ઉપર પહોંચ્યું
ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં ગ્રામજનોને એલર્ટ કરાયા, પોરબંદરનાં ઘેડ પંથકનાં 19 ગામોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં આજે અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ
વરાછામાં ઝાડ તૂટી રિક્ષા પર પડતા ચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું
ભારે વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ મોડી પડી
તાપી નદી પર રાંદેર-સિગણપોર વચ્ચેનો કોઝ-વે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો
Showing 101 to 110 of 156 results
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો