પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૧૩ હપ્તામાં સુરત જિલ્લાના ૧૩૫૩૯૧ ખેડુતોના ખાતામાં ૨૯૭.૨૧ કરોડની રકમ જમા કરવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘દિલ્હી યુનિવર્સિટી’ના શતાબ્દી સમારોહમાં લોક કલ્યાણ માર્ગનાં મેટ્રો સ્ટેશનથી વિશ્વ વિદ્યાલય સ્ટેશને મેટ્રો દ્વારા મુસાફરી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ Googleનાં સી.ઈ.ઓ. સુંદર પિચાઈએ જાહેરાત કરી ગુજરાતમાં ખોલશે ગૂગલ ફિનટેક સેન્ટર
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : PM કિસાન સમ્માન નિધિમાં રૂપિયા 6 હજારને બદલે હવે ખેડુતોને મળશે રૂપિયા 10 હજાર
કમ્બોડિયાનાં રાજા નોરોડોમ સિંહમોની ભારતની મુલાકાતે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનાં 6 દિવસનાં પ્રવાસે
વડાપ્રધાન મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ, કેન્દ્રીય એજન્સીઓ એલર્ટ થઈ
મહાઠગ કિરણ પટેલના વધુ 3 દિવસ રિમાન્ડ મંજૂર
ભાજપ સાશિત નગરપાલિકાના શાસકોનો અણધડ વહિવટ, આજે વ્યારા સજ્જડ બંધ રહ્યું,જુવો તસ્વીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘ અને સિંહનાં સંરક્ષણ અને જાળવણી માટે ઈન્ટરનેશનલ બીગ કેટ અલાયન્સનો પ્રારંભ કર્યો
Showing 41 to 50 of 158 results
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો