ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ તેહનાત : માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ, નવસારી અને વલસાડ જિલ્લામા ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું
ડાંગ જિલ્લામાં વર્ષી રહેલ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી : વરસાદના કારણે ગિરિમથક સાપુતારાનુ વાતાવરણ આલ્હાદક બની જવા પામ્યું છે
દમણગંગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી, ફાયર ફાયટરોએ ગણતરીના ક્લાકોમા આગ પર કાબુ મેળવી
રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો : સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમા 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો
દિલ્હી : નરેલાના સ્વતંત્ર નગરમા પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ કરી આત્મહત્યા, પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
સેલવાસની એક હોટલનાં રૂમમાંથી યુવક અને યુવતિની ભેદી સંજોગોમાં લાશ મળી, પોલીસ અધિકારીનો કાફલો પહોંચી તપાસ હાથ ધરી
ગાંધીનગર ખાતે રાજ્યના નાણાંમંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો
સુરત જિલ્લામાં વરસાદ વરસતા ખેડુતોએ પાકોના વાવેતરની તૈયારીઓ આરંભી
અમેરિકાના ન્યૂયોર્ક શહેરની સ્કૂલોમાં હવે દિવાળીની રજાઓ રહેશે
ડેડીયાપાડાના ચોકીમાલી ગામની યુવતીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
Showing 5931 to 5940 of 15822 results
બાજીપુરા ગામની સીમમાં અકસ્માત સર્જાતા બાઈક સવાર બંને ઈજાગ્રસ્ત
વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ
બાજીપુરા ગામનાં પૂર્વ હળપતિવાસ ફળિયામાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા
માંગરોળમાં થયેલ સામૂહિક બળાત્કારના કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી
વેપારીની ઓડિટ રિપોર્ટમાંની 35 લાખ રૂપિયાની ક્ષતિને છાવરવા માટે 1.25 લાખ રૂપિયાની લાંચ લેતાં CGSTનાં બે અધિકારી ઝડપાયા