Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડાના ચોકીમાલી ગામની યુવતીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

  • June 28, 2023 

નર્મદાના ડેડીયાપાડા તાલુકામા આવેલા ચોકીમાલી ગામમાં યુવતીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો. મળતી માહિતી અનુસાર, રીનાબેન લાલજીભાઇ વસાવાએ કોઇ અગમ્ય કારણોસર કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે દેડીયાપાડા સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરી વધુ સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરેલા અને સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application