Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ

  • October 11, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બુહારી બોરડી ફળિયામાં રહેતા ભાવનાબેન ભગુભાઈ હળપતિ નાંઓ ગત તારીખ ૨૦/૦૭/૨૦૨૪નાં રોજ બપોરના સમયે ઘરેથી નીકળી અંધાત્રી તરફ રોડની બાજુમાં બ્રીજ પહેલા તરફ બુહારી પાપડ કેન્દ્ર ખાતે લોટ લેવા ગયા હતા અને પાપડનો લોટ લઈ પગપાળા પરત ઘરે જઈ રહ્યા હતે તે સમયે તેમો મોબાઈલ VIVO મોડલ Y200 જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- જે ગોલ્ડ કલરનો મોબાઈલ થેલીમાંથી કોઈ અજાણ્યા ઈસમે કાઢી ચોરી કરી ગયો હોય જે અંગેની ફરિયાદ ભાવનાબેન હળપતિનાંએ તારીખ ૧૦/૧૦/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ મથકે નોંધાવતા પોલીસે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application