સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડા : ટેમ્પોમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો, રૂપિયા 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
વલસાડ LCB પોલીસની કામગીરી : ટેમ્પોમાંથી લાખો રૂપિયાનાં ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો
બારડોલીનાં ગોજી ગામે ખુરશી ઉપર બેઠેલ સુપરવાઈઝરનું માટી વહન કરતી હાઈવા ટ્રક નીચે કચડાઈ જતાં મોત નિપજ્યું
સોનગઢનાં પીપળકુવા ગામનો 26 વર્ષીય યુવક ગુમ, પિતાએ ઉકાઈ પોલીસ માથેકે ફરિયાદ નોંધાવી
વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાં ટેન્કર ચાલકે રાહદારીને અડફેટે લેતાં અજાણ્યા ઈસમનું ગંભીરનું ઈજાને કારણે મોત
વડોદરામાં રૂપિયા 3.5 કરોડનો દારૂ અને બિયરનાં જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો
Update : ઉચવાણ ગામનાં કબ્રસ્તાનમાં બે યુવકની હત્યા કરી દફનાવી દેવાનાં પ્રકરણમાં જિલ્લા એલ.સી.બી.એ ત્રણ શખ્સની ધરપકડ કરી
અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવી
ઉચ્છલનાં નારણપુર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
ડોલવણનાં પાઠકવાડી ગામની સીમમાંથી પસાર થતી નદીનાં પુલ પરથી યુવકે પડતું મૂકી આપઘાત કર્યો
Showing 201 to 210 of 1734 results
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે