ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના ૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા,બારડોલીમાં ૧૭ રસ્તાઓ બંધ
આગામી 5 દિવસ સુધી આસામનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : મુશળધાર વરસાદ અને પૂરનાં કારણે ગંભીર સ્થિતિ, વહિવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં પૂરજોશમાં લાગી
બનાસકાંઠા : ભારે વરસાદનાં કારણે ઘર અને તબેલાનાં પતરા સહિત નળિયા પણ ઉડી ગયા, જયારે 45 જેટલા ગામમાં સિંગલ ફેઝ લાઈન બંધ
અમદાવાદ, ગાંધીનગર સહિત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
ઉત્તરાખંડમાં ભારે વરસાદનાં કારણે ચાર લોકોનાં મોત, જયારે તારીખ 26 અને 27 મે’નાં રોજ કેરળમાં ભારે વરસાદની સંભાવના
રાજ્યમાં વાતાવરણ પલટો થતાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : માવઠાં અને કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકશાન
બ્રાઝીલનાં ઉત્તરી સાઓ પાઉલોમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખનલ : 36 લોકોનાં મોત, 50થી વધુ મકાનો ધરાશયી
બારડોલી સહિત સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ હોવાથી વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી
ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બંધ કરાયો, લાંબો ટ્રાફિક જામ સર્જાયો
સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો
વ્યારાનાં મગરકુઇ ગામનાં ઉત્તમભાઈ ગામીત ગુમ થયા
વ્યારાની 22 વર્ષીય યુવતી ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
મહારાષ્ટ્રનાં પુણેમાં દુષ્કર્મની ઘટના ઘટી : ફરવા ગયેલ યુવતી પર ત્રણ લોકોએ મળી ગેંગરેપ કર્યો
અજિત પવાર જૂથના ધારાસભ્ય અને વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી