ઉત્તરભારતમાં થઈ રહેલ હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રભુત્વ યથાવત, નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
ગાંધીનગરમાં શિક્ષિકાનું ATM કાર્ડ ચોરી તેમાંથી તબક્કાવાર 1.20 લાખ રૂપિયા ઉપાડી લેવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો
મહારાષ્ટ્રમાં નવો વેરિએન્ટ JN.1 મળ્યા બાદ ભીડ વચ્ચે માસ્ક પહેરવાની સલાહ, આરોગ્ય તંત્ર એલર્ટ
વર્ષ 2024માં ભારત સહિત દુનિયાના 78 દેશોમાં ચૂંટણીઓ યોજાશે : કુલ દુનિયાનાં 4.2 અબજ મતદાતાઓ મતદાન થકી પોતાના દેશનાં ભવિષ્યનો ફેંસલો કરશે
વિઝા કન્સલ્ટન્સી ચલાવતા દંપતી સહિત ત્રણ સામે રૂપિયા 40 લાખ લઈને કેનેડાના વિઝા નહીં કરી આપવા મામલે ગુનો નોંધાયો
મિત્રો સાથે તોડપાણી કરતો નકલી GST ઓફિસર એપોલો સર્કલ પાસેથી ઝડપાયો
CID ક્રાઈમનાં દરોડા : વિદ્યાર્થીઓનાં વિઝા માટે નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું
જૂનાગઢ : તાંત્રિક વિધિનાં નામ પર ભુવાએ યુવતીને હવસનો શિકાર બનાવી, પોલીસે આ મામલે પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી
ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર 110 ટકાને પાર પહોંચ્યું, જયારે જિલ્લામાં 83 હજાર હેકટરમાં શિયાળુ વાવેતર
કાર ચાલકે એકટીવાને અડફેટે લેતાં ગંભીર ઈજાને કારણે મોત, કાર ચાલક સામે ગુનો દાખલ
Showing 631 to 640 of 1404 results
જમ્મુ કાશ્મીરમાં ફસાયેલ કોઈપણ નાગરિકને ગુજરાતમાં સલામત લાવવા તાપી વહીવટી તંત્ર દ્વારા વિગતો મંગાવવામાં આવી
અમેરિકન નાગરિકોને જમ્મુકાશ્મીરની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી
વિદેશ મંત્રી અને ગૃહમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી, અમિત શાહે પહલગામ હુમલાની માહિતી પણ આપી રાષ્ટ્રપતિ મુર્મૂને
પહલગામમાં થયેલ આંતકી હુમલા બાદ અઢી લાખ લોકોની રોજીરોટી ઉપર અસર
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો