ઓવર લોડેડ, રોંગ સાઇડ સહિત વિવિધ વાહન ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યાં
જાહેરમાં પાનની પીચકારી મારનાર પાસેથી રૂપિયા 50 થી 500નો દંડ વસુલવામાં આવશે
સુરત શહેરમાં જાહેરમાં થુકનારા પાસે દંડ વસૂલાશે : પાછલા 10 દિવસમાં જાહેરમાં થૂંકતા 88 ઝડપાયા
બજાજ ફાઈનાન્સ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને RBLને દંડ ફટકારવામાં આવ્યો
તારીખ 1લી જુલાઇથી નંબર પ્લેટ વિનાનાં વાહનોને ભારે રકમનો દંડ ફટકારશે
ગુગલે ભારતીય પ્રતિસ્પર્ધા નિયામક (CCI) ને રૂપિયા 1,337.76 કરોડનો દંડ ચૂકવ્યો
એર એશિયાને પાઇલટ્સની તાલીમમાં ક્ષતિઓ માટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ મણિપુર સરકારને કચરાનાં અયોગ્ય નિકાલ બદલ 200 કરોડનો દંડ ફટકાર્યો : અગાઉ પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારને પણ ફટકાર્યો હતો દંડ
કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
કેન્યાનાં રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલ તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાં રજૂ કર્યો
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા