અમરનાથ યાત્રા 2025ની તારીખ જાહેર : આ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૫થી શરૂ થઈ તારીખ 9 ઓગસ્ટ ૨૦૨૫ સુધી ચાલશે
કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય કચેરીઓમાં સોમવારે બપોર સુધી રજા જાહેર કરી, નોનવેજ અને દારૂની દુકાનો બંધ રહેશે
CA ફાઈનલ અને ઈન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ જાહેર : સમગ્ર દેશમાં CA ફાઈનલનું 9.42 ટકા અને ઈન્ટરમીડિએટનું 9.73 ટકા પરિણામ રહ્યું
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 183 જગ્યાઓ માટે લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું
21 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, CBSE ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું ૩૬.૯૯ ટકા પરિણામ નોંધાયું
કોરનામાં મૃત જાહેર કરાયેલો યુવક જીવિત નિકળ્યો, પરિવારે અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી