કરોડોની જમીન કૌભાંડ મામલે 2 મહિનાથી ફરાર પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાને ગાંધીનગર પોલીસે ઈલેક્ટ્રીસીયન બનીને પકડ્યા
ઘરમાં ચરસ અને ગાંજાનું વેચાણ કરતા માતા-પુત્રની ધરપકડ કરી
સ્ટેટ મોનિટરિંગ સેલે કારમાંથી રૂપિયા 12.30 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 6 ઈસમોને ઝડપી પાડ્યા
ઉત્તરાખંડમાં વાંદરાઓને ઝેર આપી મારી નાંખનાર નવ આરોપીઓની ધરપકડ
મેઘાલય : રૂપિયા 15 કરોડનાં હેરોઇન અને ગાંજો સાથે 9 લોકોની ધરપકડ
વલસાડ : ફાર્મ હાઉસમાં મહિલા જુગાર રમાડતા ઝડપાઇ, 8ની ધરપકડ
સુરત : મોબાઈલ શોપમાંથી ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકી ઝડપાઈ
સુરત : ફેસબુક પર યુવતીનાં નામનું એકાઉન્ટ બનાવી યુવકોને ફસાવતી ગેંગ ઝડપાઈ
પુણે પોલીસે પી.એમ.ઓ.માં કામ કરતો હોવાનું જણાવી લોકો પર રોફ કરનાર એક નકલી આઇ.એ.એસ. અધિકારીની ધરપકડ કરી
ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર, ચાર બાંગ્લાદેશીઓ ઝડપાયા
Showing 101 to 110 of 136 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી