સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકાએ ગાળો બોલી આચાર્ય સામે આક્ષેપ કર્યા
હરિયાણાનાં સિરસામાં આવેલ ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની લગભગ 500 વિધાર્થીઓએ પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો
અમેરિકાની એક કોર્ટે 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી
જેલવાસ ભોગવતા આરોપીએ નિકાહ માટે માંગેલા જામીન નકારાયા
મોબાઇલ સ્નેચીંગનો સગીર આરોપી કુદરતી હાજતે જવું છે કહી ટોઇલેટની બારીની જાળી વાંકી કરી ફરાર થયો
જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર આરોપી નવસારીથી પકડાયો
સુરત પોલીસે જપ્ત કરી 317 કરોડની નકલી નોટો, 6 આરોપીઓની ધરપકડ
વ્યારાનાં સિંગી ફળિયામાંથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો
વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
ઝારખંડમાંથી નોટોના જે પહાડ જપ્ત કરવામાં આવ્યા છે એ રૂપિયા ગરીબોને પાછા આપી દઈશ : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ભાજપને માત્ર એક જ બેઠક મળશે
જમ્મુ કાશ્મીરમાં એક બાદ એક બે સ્થળોએ હુમલા થતાં પૂર્વ સરપંચનું મોત, પર્યટક કપલ ઘાયલ