ભારતનાં અર્થ સાયન્સ મંત્રાલયે સમુદ્રમાં સંશોધન કરવા માટે ડીપ ઓશન મિશન શરૂ કર્યું : સમુદ્રનાં પેટાળમાં 6 હજાર મીટરનાં ઊંડાણમાં જઈ મહત્ત્વનાં સંશોધનો કરશે
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું ૩૬.૯૯ ટકા પરિણામ નોંધાયું
ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, વલસાડ જિલ્લાનું પરિણામ ૪૬.૯૨ ટકા આવ્યું
ધોરણ 12 સાયન્સનું પરિણામ, રાજ્યમાં 36 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ A-1 ગ્રેડમાં સુરતના વિદ્યાથીઓ મેદાન મારી ગયા
સુરત: ધો. 11 સાયન્સની 40 વિધાર્થિનીઓને નાપાસ કરાતા વિવાદ,શિક્ષકો પાસે ટ્યુશન ન લેતા નાપાસ કરી હોવાનો આરોપ
વાલોડ સરકારી સાયન્સ કોલેજની નિવૃત્ત જુનીયર ક્લાર્ક અરવિંદાબેન ગામીત વિરુદ્ધ ગુનો નોંધાયો,કારણ જાણો
14મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી