જમ્મુ-કાશ્મીરની કુપવાડા જેલમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 9 કેદીઓ ગંભીર રીતે ઘાયલ
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂકંપના જોરદાર આંચકા, 5.2ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI અને આતંકવાદીઓ માટે કામ કરનારા ત્રણ સામે કાર્યવાહી
અમરનાથ તીર્થયાત્રીઓનાં મુખ્ય કેમ્પમાં અને તેની આસપાસ CCTV કેમેરા લગાવવાની જાહેરાત કરાઈ
જમ્મુ-કાશ્મીર : કુપવાડાનાં LOC પાસે આતંકવાદીઓ સાથે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો
જમ્મુ-કાશ્મીરમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થયું, હેલીકોપ્ટરમાં 2 થી 3 લોકો સવાર હતા
અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપની અસર ભારત અને પાકિસ્તાનમાં પણ જોવા મળી : ભારતમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં ભૂકંપનાં આંચકાની અસર
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી