બેંગલુરૂ સ્થિત 15 જેટલી શાળાઓને ઇ-મેઇલ દ્વારા બોંબથી ઉડાવી મુકવાની ધમકી મળતાં હડકંપ મચ્યો, શિક્ષિકઓ તુરંત બાળકોને વર્ગોમાંથી બહાર કાઢી શાળાનાં પટાંગણમાં લઈ ગયા
બેંગલુરૂમાં એક બસ ડેપોમાં ભયંકર આગ લાગતાં બસો રાખ થઈ, ડેપોનાં અધિકારીઓ અને પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
બેંગલુરુમાં 13 વર્ષીય રેસર કોપારામ શ્રેયસ હરીશનું મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે રેસિંગ ચેમ્પિયનશિપનાં ત્રીજા રાઉન્ડ દરમિયાન અકસ્માતનાં કારણે મોત નિપજ્યું
બેંગલુરુમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠક હવે સંસદના ચોમાસુ સત્ર સુધી સ્થગિત કરી દેવામાં આવી,કારણ જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણએ બેંગલુરૂમાં પુત્રીનાં સાદાઈથી લગ્ન કર્યા
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી