ઓડિશાનાં સુંદરગઢ જિલ્લામાં ભજન મંડળીનાં સાત સભ્યોને અકસ્માત નડતા મોત નિપજ્યાં
તમિલનાડુનાં પલક્કડમાં કેરળ એક્સપ્રેસ ટ્રેને રેલવે ટ્રેક પર કામ કરી રહેલ ચાર કર્મચારીઓને ટક્કર મારતાં ચારનાં મોત નિપજ્યાં
આંતરરાષ્ટ્રીય સ્તરે ઓેઇલના ભાવ વધતા વિમાન ઇંધણના ભાવમાં ૩.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો
ઈન્દોરમાં છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે ફટાકડા મુદ્દે બબાલ
દ્વારકાધીશનાં જગતમંદિરમાં દિપાવલી નિમિતે હાટડી દર્શન અને દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું
દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન રહી ચૂકેલ બિબેક દેબરોયનું નિધન
કેરળ હાઇકોર્ટનો ચૂકાદો : લગ્નનું વચન આપી તેનું પાલન ન કરવું તે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા પુરી પાડવા સમાન ન ગણાય
બોકારોમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં આગ લાગતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ
વડાપ્રધાનની મુલાકાત દરમિયાન એકતાનગરનાં PSIનું ફરજ દરમિયાન હાર્ટએટેકથી મોત, પરિવારમાં છવાઈ શોકની લાગણી
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આખરે પોલીસ પકડમાં
Showing 661 to 670 of 7380 results
ભડભૂંજા નજીક બાઈક નેશનલ હાઇવે વચ્ચે આવેલ ડીવાઇડર સાથે અથડાતા બે યુવકોનાં મોત
UPSCએ આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશનનાં ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા, દેશભરમાંથી શક્તિ દુબે ટોપર
મધ્યપ્રદેશમાં અકસ્માત સર્જાયો : બોલેરો કાર બેકાબૂ થઈ પુલ કૂદાવી નદીમાં ખાબકી જતાં આઠ લોકોનાં કરૂણ મોત
પોપ ફ્રાન્સિસના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસીય રાજકીય શોક મનાવાશે
વડોદરામાંથી જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા