નીટની પરીક્ષામાં 1500થી વધુ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવાના મુદ્દાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી
યુએસ કોસ્ટગાર્ડ અને રોયલ નેધરલેન્ડ નેવીના સંયુક્ત ઓપરેશનમા આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાનો કોકેઇનને જથ્થો જપ્ત કરાયો
મણિપુરનાં જિરિબાન જિલ્લામાં ઉગ્રવાદીઓએ બે પોલીસ આઉટપોસ્ટ અને અનેક મકાનોને આગ લગાવી
ભગવાન સાંબ સદાશિવનાં શિવમંદિરનું ઈસ્ટોનિયાનાં લિલ્લેઓરૂમાં આવતીકાલે ઉદઘાટન થશે
ડ્રોન વિમાનો દ્વારા યુક્રેન-રશિયાની સરહદ નજીક રહેલ રશિયાની ઓઇલ રીફાઈનરી અને ઓઈલ ડીપો હુમલા કરાયો
પ્રિયંકા ચોપરાએ ઓસ્ટ્રેલિયામાં પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ શરૂ કરી દીધું
ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીનાં સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ RBIની એમપીસીની મળેલી બેઠકનાં અંતે એમપીસીએ 6.50 ટકા રેપો રેટ અપેક્ષા પ્રમાણે જાળવી રાખવાનો નિર્ણય કર્યો
સમાજવાદી પાર્ટીનાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડી.પી.યાદવ આત્મહત્યા કરી, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી
ભાજપની સાંસદ કંગના રણૌતને થપ્પડ મારનારી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી
Showing 1251 to 1260 of 7412 results
ઉંટડીનાં સરપંચને ચૂંટણી સમયે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજુ કરવા બદલ હોદ્દા પરથી દૂર કરાયા
વાપીનાં ચાણોદ ખાતે યુવક હુમલાનાં કેસમાં બે આરોપીઓને કોર્ટે ૬ માસની સજા ફટકારી
મરોલીનાં એક ગામમાં વિધાર્થીનીની છેડતી કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી
ચીખલીનાં કલિયારી ગામે યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાધો
ડાંગનાં માલેગામ ઘાટમાર્ગમાં કાચનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી ગઈ