માલાવીના ઉપપ્રમુખ સાઉલોસ ચીલીમા, તેઓનાં પત્ની મેરી અને અન્ય 9 હોદ્દેદારોને લઈ જતું વિમાન તૂટી પડયું હોવાની આશંકા
અસમ અને મેઘાલયમાં તારીખ 13થી 15 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જયારે ઉત્તરપ્રદેશમાં પાંચ દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની આશંકા
આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિ યોજાશે : આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત લેશે શપથ
શોનાં પ્રોડક્શન હાઉસ MH ફિલ્મ્સે દિગાંગના સુર્યવંશી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરી
પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં છૂટાછેડાનો અનોખો મામલો સામે આવ્યો : પતિએ દલીલ કરી કે, તેની પત્ની ચા બનાવતી નથી એટલા માટે તેની પાસેથી માંગે છે છૂટાછેડા
યુપીનાં મંડોલામાં પી.જી.સી.આઈ.એલ.નાં એક સબ-સ્ટેશનમાં આગ લાગતાં દિલ્હીને 1500 મેગાવોટ વિજળી મળે છે
NEET પરિણામને લઈ ઉદ્ભવતા પ્રશ્નોનાં જવાબ આપવા NTAનાં મહાનિર્દેશક સુબોધ કુમારે ઘણા પ્રશ્નોનાં આપ્યા જવાબ
Breaking News : સુરત ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો અધિકારી વતી ૨ લાખની લાંચ લેતા વચેટીયો પકડાયો
દેશનાં ટોપ 100 ઓલ ઈન્ડિયા રેન્કમાં ગુજરાતનાં 6 વિદ્યાર્થીઓનો સમાવેશ, રાજકોટની વિદ્યાર્થિની સાતમાં રેન્ક સાથે દેશના ટોપ 10માં આવી ગર્લ્સ ટોપર બની
મોદી સરકાર 3.0નાં શપથવિધિ બાદ ભારતીય શેરબજાર સર્વોચ્ચ ટોચે ખૂલ્યા
Showing 1231 to 1240 of 7407 results
ડભોઇનાં ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત
ઉત્તરપ્રદેશમાં મિલમાં ભયંકર આગનાં કારણે પાંચ શ્રમિકોનાં મોત નિપજયાં
સિક્કિમમાં ભારે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે હજારો પ્રવાસીઓ ફસાયા
પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ સર્વદળીય બેઠક બોલાવાઈ
ભારતીય વાયુસેનાએ ‘એક્સરસાઈઝ આક્રમણ’ હેઠળ સૈન્ય અભ્યાસ શરૂ કર્યું