સોનગઢનાં કુમકુવા ગામેથી કપચી ભરેલ ટ્રકની ચોરી, પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
Murder : સોનગઢની સીપીએમ કંપનીમાં ટ્રક ડ્રાઈવરની હત્યા કરાઈ
ફાયનાન્સમાં લીધેલો ટ્રક ભંગારમાં વહેંચી નાખવાના ગુન્હામાં જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ
પ્લાસ્ટીકનાં દાણા ભરેલ ટ્રક પલટી ખાઇ જતાં ટ્રકમાં આગ : ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ
ખાંડ ભરેલી ટ્રકમાં આગ લાગતા ખાંડ સહિત ટ્રક બળીને ખાક થઇ
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી