દેશમાં ૨૦૨૪નો ઓક્ટોબર મહિનો છેલ્લાં ૧૨૩ વર્ષનો સૌથી ઉનો અને અકળાવાનારો રહ્યો
સંસદનું શિયાળુ સત્ર તારીખ ૨૫ નવેમ્બરથી તારીખ ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે
જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ
પદ્મ પુરસ્કારથી સન્માનિત બિહારનાં પ્રખ્યાત સિંગર શારદા સિન્હાનું નિધન
ઓડિશામાં નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, ફાયરિંગમાં કોઈ જાનહાનિની સુચના મળી નથી
અમરેલી-જાફરાબાદનાં કંથારીયા ગામ નજીક સિંહણે બાળકીનો શિકાર કર્યો, વનવિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધશે : આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો થશે ઘટાડો
લોરેન્સ બિશ્નોઈનાં નામે બોલિવુડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળતા પોલીસ દોડતી થઈ
દેશના જીડીપી ગ્રોથમાં યોગદાન આપવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત અવ્વલ રહ્યું
સુપ્રીમ કોર્ટનાં 9 જજોની મોટી બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, સરકાર તમામ ખાનગી સંપત્તિનો ત્યાં સુધી ઉપયોગ ન કરી શકે જ્યાં સુધી જાહેરહિત જોડાયેલ ન હોય
Showing 201 to 210 of 20610 results
સુરતની સગીરાને મુંબઈ ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
કલોલમાં ભીમાસણ ગામે કંપની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ૬ સામે ગુનો દાખલ
માણસમાં દોઢ વર્ષ અગાઉ નજીવી બાબતે યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
કેન્યાનાં રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલ તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી