વાપીમાં ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલની ગોળી મારી હત્યા
મરચામાં કલર ભેળસેળ કરી બનાવતા ગોડાઉન ઝડપાયું
સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો
ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ, પેપર વગેરે સલામત
33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક, રાજ્યના સચિવ જયપ્રકાશ શિવહરેને ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
છેલ્લા ચાર વર્ષમાં એટીએસે 4285 કરોડનું ડ્રગ્સ અને હેરોઇન ઝડપી પાડયુ
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ, ચોંકવનારો રિપોર્ટ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં મહારાષ્ટ્રે ગુજરાતને પાછળ છોડી દીધુ,મહારાષ્ટ્રમાં 99.75 ટકા અને ગુજરાતમાં 98.91 ટકા જમીન સંપાદન થઈ
દાહોદ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી રૂા.1 લાખની લાંચની રકમ લેતાં પકડાયો
સુરત સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા વેન્ટીલેટરની આખરે પોલ ખૂલ્યા બાદ તંત્રએ લીઘી દરકાર
Showing 451 to 460 of 5128 results
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે