ધરમપુરમાં બંધ ફ્લેટમાંથી દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ
બારડોલીમાં બાળાને લઈ જઈ અશ્લીલ હરકત કરનારને સાત વર્ષની સજા ફટકારી
કામરેજ રંગોલી ચોકડી પર અજાણ્યા વાહન અડફેટે આવતાં રાહદારીનું મોત
કામરેજની શાળામાં ફરજ બજાવતા શિક્ષકનું બેભાન થતાં મોત નિપજ્યું
પીકઅપ ટેમ્પોમાંથી બે ગાય અને એક વાછરડું સાથે ચાલક ઝડપાયો, રૂપિયા ૪.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
વ્યારાના ધાટ ગામે વૃદ્ધાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
‘ઈન્ડિયન મેજર કાર્પ માછલીઓનું પ્રેરિત પ્રજનન’ પર બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું
Police Complaint : યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર જીમ ટ્રેનર સામે ગુનો નોંધાયો
ઝાડ પર લટકતાં યુગલનાં મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી, પોલીસ તપાસ શરૂ
UPSCનાં ચેરમેન તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યાં
Showing 551 to 560 of 15605 results
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે