૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમે વ્યસન કરી પત્નીને ત્રાસ આપતો પતિને સમજાવી બંને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું
તાપી જિલ્લા પંચાયત હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખ્યાતિ પટેલના અધ્યક્ષ સ્થાને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૪’નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
વ્યારા પોલીસની કામગીરી : કારમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો, રૂપિયા 3.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બારડોલી રૂરલ પોલીસ મથકનો વોન્ટેડ આરોપી સીંગી ફળિયાના ત્રણ રસ્તા પાસેથી ઝડપાયો
વાલોડનાં તીતવા ગામે સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત નિપજ્યું
પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી એકસાથે 16 બોગસ ડોક્ટર ઝડપાયા, ઈન્જેક્શન, સીરપ અને દવા મળી 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર અને તેમના મળતિયાને રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ પ્રશાસને તીર્થયાત્રીઓને કેદારનાથ યાત્રા સ્થગિત કરવાની સલાહ આપી
પૂર્વ IAS ટ્રેઇની પૂજા ખેડકરને વધુ એક ઝટકો : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યો
NEET પરીક્ષાના પેપર લીક મામલે કેન્દ્રિય તપાસ એજન્સી CBIએ પ્રથમ વખત ચાર્જશીટ દાખલ કરી
Showing 531 to 540 of 15605 results
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે