શ્રીનગરમાં આતંકીઓએ ગોળીબાર કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થયા
આગરા-દિલ્હી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચેનાં ગંભીર અકસ્માતમાં 4 લોકોનાં મોત
ઓડીશાનાં ગંજમ જિલ્લામાં બે બસ વચ્ચે ગંભીર અકસ્માત : 10નાં મોત, 20 લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશનાં શાહજહાંપુરમાં ભીષણ માર્ગ અકસ્માતમાં દંપતિ સહીત પાંચનાં મોત
ઓસ્ટ્રેલિયામાં બસ પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો : 10નાં મોત, 11 લોકો ઘાયલ
છત્તીસગઢનાં બલૌદાબજાર-ભાટાપારા માર્ગ પરનાં ગંભીર અકસ્માતમાં 11નાં મોત, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ભાજપ એક્શનમાં - પક્ષ વિરોધી ગંભીર 650 ફરીયાદો મામલે ઉત્તરાયણ પછી બેઠક
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી