દેશમાં ચીત્તાઓને વસાવવા કૂનો નેશનલ પાર્ક બાદ નવું પાર્ક બનાવવાની તૈયારીઓ શરૂ કરી
મધ્યપ્રદેશનાં ‘કુનો નેશનલ પાર્ક’માં વધુ એક ચિત્તા ‘તેજસ’નું મોત : ‘તેજસ’ ઘાયલ અવસ્થામાં મળ્યા બાદ સારવાર દરમિયાન મોત
ઓબાન નામનો ચિત્તો કૂનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળી ગામમાં ઘૂસી ગયો, ગ્રામવાસીઓમાં દહેશત ફેલાઈ
વાંસદા નેશનલ પાર્કનાં આર.એફ.ઓ. સુનીલ દેસાઈનું હૃદય રોગનો હુમલો આવતાં મોત
બોરીવલી નેશનલ પાર્કમાં ગીરનાં સિંહની જોડી છૂટ્ટી મૂકવામાં આવી
બોરીવલીનાં ‘સંજય ગાંધી નેશનલ પાર્ક’માં ગુજરાતનાં એશિયાઈ સિંહની જોડી આવી પહોંચી
નેશનલ પાર્કમાં 100 ગીધ મૃત મળ્યા,ઝેરી ભેંસ ખાવાથી થયા મોત
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી