કલકત્તા હાઇકોર્ટનો પશ્ચિમ બંગાળનાં હજારો શિક્ષકોની નોકરીઓ રદ કરવાના આદેશ પર સ્ટે, આ સ્ટે સપ્ટેમ્બરનાં અંત સુધી અથવા આગામી આદેશ સુધી ચાલશે
રિઝર્વ બેન્કે રૂપિયા 2,000ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી, જોકે આ વખતે પ્રજાને વર્ષ 2016 જેવી હાલાકીનો સામનો કરવો પડશે નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનાં 6 દિવસનાં પ્રવાસે
ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રાઇબર્સ હવે બે કલાકનો 8 જીબી સુધીનો વીડિયો અપલોડ કરી શકશે
રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકારે મહત્વનાં ફેરફાર કર્યા : વર્ગ-3ની ભરતી માટે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરાઈ
ઉત્તર ઇટાલીનાં એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરનાં કારણે 8 લોકોનાં મોત
ટેલીકોમ વિભાગે મુંબઈમાં 30 હજારથી વધુ સીમ કાર્ડ્સ પૂરતી ચકાસણી પછી નિષ્ક્રિય કર્યા
આંતરરાષ્ટ્રીય મેગેઝિન 'ગોર્જિયા'નાં કવર પેજ પર પ્રિયંકા ચોપરાનું સ્થાન
સીડની 'ક્વોડ'ની પરિષદ રદ થતાં હવે જાપાનનાં હીરોશીમામાં યોજાશે
મકાનમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીનો પર્દાફાશ : આફ્રિકન મૂળનાં 9 વિદેશી નાગરિકોની ધરપકડ કરાઈ
Showing 3151 to 3160 of 4886 results
LATEST NEWS : રાજ્યનાં 18 જિલ્લાઓમાં આવતીકાલે સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે - ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો, વાયરસનાં કારણે બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળનાં સબરીમાળા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે
આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું