Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંતરરાષ્ટ્રીય મેગેઝિન 'ગોર્જિયા'નાં કવર પેજ પર પ્રિયંકા ચોપરાનું સ્થાન

  • May 18, 2023 

આંતરરાષ્ટ્રીય મેગેઝિન 'ગોર્જિયા' દ્વારા તેની 12 ઈન્ટરનેશનલ એડિશનનાં કવર પેજ પર પ્રિયંકા ચોપરાને સ્થાન અપાયું છે. પ્રિયંકાએ જાતે આ વિગતો શેર કર્યા બાદ ચાહકોએ તેને સાચા અર્થમાં ગ્લોબલ સ્ટાર ગણાવી છે. ગ્રાજિયાની યુકે, ભારત, મલેશિય, લેટિન અમેરિકા, સિંગાપુર, જર્મની, સ્પેન, ઇટાલી, મેક્સિકો, સબ્રિયા, બુલ્ગારિયા અને યૂએસએ એડિશનનાં કવર પર પ્રિયંકાને સ્થાન મળ્યું છે. મતલબ કે, આ તમામ દેશોમાં હવે પ્રિયંકાને એક જાણીતી સ્ટાર હોવાનું માનવામાં આવ્યું છે. પ્રિયંકા છેલ્લા કેટલાય સમયથી હોલીવૂડમાં સેટ થઈ ગઈ છે. તેની 'સિટાડેલ' વેબ સીરીઝ લોકપ્રિય બની છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application