શિર્ડી સાંઈ બાબા મંદિરની વાર્ષિક આવક રૂપિયા 900 કરોડને પાર થઈ : રૂપિયા 200 કરોડ મંદિરનાં પરિસરમાં મૂકેલી દાન પેટીમાંથી રોકડ પેટે મળ્યા
નવા સંસદભવનનાં ઉદ્ઘાટન માટે દેશનાં તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું : આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યો
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સામાન્ય પાસપોર્ટ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા દિલ્હી કોર્ટમાં અરજી કરી
ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તારીખ 25મી મેએ જાહેર થશે, સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે
દક્ષિણ અમેરિકાનાં ગુયાનાનાં એક ગર્લ્સ હોસ્ટેલમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોનાં મોત
દેશની તમામ બેંકોમાં રૂપિયા 2 હજારની નોટો બદલવામાં આવશે, RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, લોકો પાસે છે ચાર મહિનાનો સમય
મેન્સ જેવલિન થ્રો રેન્કિંગમાં નીરજ ચોપરા વિશ્વનો નંબર-1 ખેલાડી બન્યો
મધ્યપ્રદેશનાં પન્ના ટાઈગર રિઝર્વમાં એક વાઘ મૃત હાલતમાં મળી આવતાં વન વિભાગ ચિંતિત
અમદાવાદમાં 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે, આજે ભગવાન જગન્નાથનાં નંદીઘોષ રથનો ટ્રાયલ લેવામાં આવશે
ઉત્તરપ્રદેશનાં દેવરિયા જિલ્લામાં થયેલ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત, બે લોકો ઘાયલ
Showing 3131 to 3140 of 4886 results
LATEST NEWS : રાજ્યનાં 18 જિલ્લાઓમાં આવતીકાલે સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે - ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો, વાયરસનાં કારણે બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળનાં સબરીમાળા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે
આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું