દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અમેરિકાનાં એરપોર્ટ પર ઈમિગ્રેશનની લાઈનમાં બે કલાક ઉભા રહ્યા
વરાછા વિસ્તારની અનેક સોસાયટીમાં તારીખ 1 જુનનાં રોજ પાણીની લીકેજ લાઈન રિપેર કરવાની કામગીરી હાથ ધરાતા પાણી પુરવઠો ખોરવાશે
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનાં પરિણામાં કચ્છ જિલ્લો પ્રથમ ક્રમે, જયારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યું
અનેક પ્રકારની ખામીઓ બહાર આવ્યા પછી કેન્દ્ર સરકાર દેશની લગભગ ૧૫૦ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરે તેવી શક્યતા
છત્તીસગઢમાં ફૂડ ઇન્સ્પેક્ટરનો મોબાઇલ ડેમમાં પડી જતાં ડેમને ખાલી કરાવવા બદલ દંડ ફટકાર્યો, ફૂડ ઇન્સ્પેક્ટરએ આ દંડની રકમ 10 દિવસમાં જમા કરાવવાની રહેશે
ભારત ટૂંક સમયમાં ઈજિપ્ત અને આર્જિેન્ટિનાને તેજસ ફાઈટર વિમાનની નિકાસ કરશે
ભરત કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષમાં તમાકુના સેવનથી કેન્સરનો ભોગ બનેલા 90 હજાર દર્દીઓએ આયુષ્માન કાર્ડ થકી સારવાર મેળવી
સુરત જિલ્લાના ૨૧ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ માસિક સ્વચ્છતા' દિવસની ઉજવણી કરાઈ
સુરત : તારીખ ૬ અને ૭નાં રોજ ‘મિલેટ્સ ફેર અને એક્ઝિબિશન’ યોજાશે
Showing 6471 to 6480 of 15836 results
વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાં અજાણ્યા ઈસમનું વાહન અડફેટે મોત નિપજ્યું
વાલોડનાં બુહારી રોડ ઉપર સર્જાયેલ અકસ્માતમાં મોટરસાઈક સવાર બંને ઈજાગ્રસ્ત
માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓના કોર્ટે 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
નાસિક ખાતે અગ્નિવીરની તાલીમ સમયે તોપગોળો અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા
અમદાવાદ પોલીસ હેડ કવાર્ટરની સામે આવેલ ફૂટપાથ ઉપર દારૂની મહેફીલ માંડનાર પોલીસ કર્મચારીઓ, માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુન્હો