વાપીની હોટલનો મેનેજર ટોયલેટમાં મૃત હાલતમાં મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
સાપુતારા ફરવા ગયેલ બનાસકાંઠાનું કપલ દુકાનદારની મોપેડ લઈ રફુચક્કર, બાઈક ચોરીનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
રૂપિયા 2.50 લાખનાં ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલાને એક વર્ષની કેદ
વાપીનાં GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટનામાં બે કર્મચારીઓનાં મોત
BSF કેમ્પમાં ફરજ બજાવતા જવાને ગળે ફાંસો ખાંઇને આપઘાત કર્યો, પોલીસ તપાસ શરૂ
હવામાન વિભાગની આગાહી : આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું સાથે હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના
સાપુતારા ઘાટ માર્ગમાં લોખંડનાં પાઈપનો જથ્થો ભરેલ ટ્રક ઊંડી ખીણમાં પલ્ટી મારી, સદનસીબે મોટી જાનહાની ટળી
નવસારીમાં વિદેશથી આવેલ યુવતીનું ઊંઘમાં મોત, હૃદય રોગનો હુમલો થયો હોવાની આશંકા
મણિપુરમાં સાત મહિના પછી ઇન્ટરનેટ ચાલુ થયાના ૨૪ કલાકમાં ફરી હિંસા ફાટી નીકળી : ૧૩નાં મોત
વાલોડનાં વ્હોરા વાડમાં ટેમ્પો મુકવા બાબતે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Showing 3341 to 3350 of 15773 results
મહારાષ્ટ્રનાં પુણેમાં દુષ્કર્મની ઘટના ઘટી : ફરવા ગયેલ યુવતી પર ત્રણ લોકોએ મળી ગેંગરેપ કર્યો
અજિત પવાર જૂથના ધારાસભ્ય અને વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી
મિર્ઝાપુરમાં ભયંકર અકસ્માત : દસ લોકોનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત
છત્તીસગઢમાં SBIની નકલી બ્રાંચ ખોલી અનેક સાથે છેતરપિંડીની ઘટના સામે આવતાં ખળભળાટ મચી
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'ભૂલભૂલૈયા થ્રી'એ રીલિઝનાં પહેલાં દિવસે ૧૩૫ કરોડની કમાણી કરી