ભાજપની સાંસદ કંગના રણૌતને થપ્પડ મારનારી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી 5 કિલોથી વધુ ગાંજાનાં જથ્થા સાથે બે ઝડપાયા
ગુજરાત હાઈકોર્ટનાં આદેશ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતા આનંદ મેળાને બંધ કરાવ્યો
સુરતનાં ચૌટા બજારમાં રાજકોટનાં ટીઆરપી ઝોન દુર્ઘટનાં જેવા કાંડ બનતા બનતા રહી ગયો, સદ્દનસીબે ફાયર બ્રિગેડે આગ વિકરાળ બને તે પહેલા કાબૂમાં લીધી
ટીવી સિરીયલ મહાભારતની 'દ્રૌપદી' 6 વર્ષ પછી કમબેક કરવા માટે તૈયાર
તાપી : માયપુર ગામે કાર અડફેટે સાઈકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
વલસાડ : પોપકોર્નની દુકાન ચલાવતા યુવકનું અચાનક મોત નિપજ્યું
વલથાણ હાઇવે પરથી કારમાંથી દારૂનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
કેવડી-ઉમરપાડા રોડ પર કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
માંડવી પોલીસની કામગીરી : ટ્રકમાં 13 ભેંસ લઈ જતાં ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા, રૂપિયા 9.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
Showing 1351 to 1360 of 15707 results
વ્યારાનાં કાટીસકુવાનજીક ગામે બાઈક ઝાડ સાથે અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત
નિઝરનાં બોરદા ગામે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલકનું મોત નિપજ્યું
સોનગઢનાં ગાળકુવા ગામની સીમમાં ડમ્પર સાથે પીકઅપ ટેમ્પો અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત
ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદનાં કાણરે બારડોલીમાંથી પસાર થતી મીઢોળ નદીમાં ધસમસતા પુર આવ્યા
સોનગઢનાં ગુણસદા ગામનાં યુવકે નહેરમાં કુદી જીવન ટુંકાવ્યું