ગાંધીનગર જિલ્લામાં ગણેશ વિસર્જન સમયે બની મોટી દુર્ઘટના : સોગઠી ગામ નજીક વિસર્જનમાં દસ લોકો ડૂબ્યા, આઠનાં મોત
જામનગરમાં ગણપતિ મહોત્સવમાં પ્રસાદીમાં આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનીંગ થતાં દોડધામ મચી
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, મેળાનાં પ્રથમ દિવસે આશરે 1.95 લાખ ભક્તોએ દર્શન કર્યા
મધ્યપ્રદેશનાં દાતિયા શહેરમાં ભારે વરસાદને કારણે ૪૦૦ વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટી પડતાં સાત લોકોનાં મોત
અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂતબંગલા’માં કોમેડીના મહારથીઓ પરેશ રાવલ, અસરાની અને રાજપાલ યાદવની પણ એન્ટ્રી થઈ
વલસાડનાં ભાગડાવડા ગામમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર યુવકને ૨૦ વર્ષની સખત કેદની સજા
વાપીનાં કરવડ ગામે કાર હટાવવા બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના પોલીસ મથકે પહોંચી
માંગરોળનાં ઈસનપુર ગામે આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો
વિદેશી દારૂનાં જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા, બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા
વ્યારામાં ૮૨ જેટલી લોનધારકોનાં ૨૨ લાખથી વધુ રૂપિયા અંગત કામે લેનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
Showing 71 to 80 of 15617 results
કિમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલી ટ્રેક પર મૂકી દીધી, સ્ટાફની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના
જમ્મુ-કાશમીરનાં બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી : ચાર જવાનો શહીદ, 31 ઘાયલ
બોર્ડર સિક્યુરિટી ફોર્સે ૪૦ કરોડ રૂપિયાની ૪૦ લાખ નાર્કોટિક્સ ટેબલેટ જપ્ત કરી
તિરુપતિમાં ભક્તોને આપવામાં આવતા લાડુને લેબ ટેસ્ટનાં સેમ્પલમાં બીફ અને ડુક્કરની ચરબીની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે જવા રવાના થયા, પ્રવાસ દરમિયાન ક્વાડ સમિટમાં ભાગ લેશે