કાકરાપાર પોલીસની કામગીરી : ટ્રકમાં ભેંસ ભરી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર લઈ જતાં ચાલક સહીત બે ઝડપાયા, બે વોન્ટેડ
સોનગઢનાં સોનારપાડા ગામે અકસ્માત : રીક્ષા નીચે દબાઈ જતાં એક મહિલાનું મોત, એકને સામાન્ય ઈજા
તાપી 181 ટીમની કામગીરી : વ્યસન કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિને સમજાવી બંને પતિ-પત્ની વચ્ચે સમાધાન કારવ્યું
સાસરીમાં સસરા અને પતિ દ્વારા 5 વર્ષનાં બાળકને મળવા નહિ દેતા મહિલાએ તાપી 181 ટીમની મદદ લીધી
વડોદરામાં શ્રી નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં શાળા સંચાલકો પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવું DEOને આવેદનપત્ર આપવામાં આવ્યું
મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરનાં વિવાદ બાદ, રાજ્ય સરકારે પણ ચાર વિકલાંગ IAS અધિકારીઓ સામે તપાસ શરૂ કરી
દ્વારકામાં અતિભારે વરસાદનાં કારણે છેલ્લા 24 ક્લાકમાં 18 ઈંચ વરસાદ : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા NDRFની ટીમ તૈનાત
રીચા ચઢ્ઢા અને અલી ફૈઝલ બાળકીનાં માતા-પિતા બન્યાં
જમ્મુકાશ્મીરમાં ડોડા જિલ્લામાં ફરી એક વખત આતંકીઓ સુરક્ષા જવાનોને નિશાન બનાવી ગોળીબાર કર્યો, બે જવાનો થયા ઘાયલ
દિલ્હી પોલીસે આંતર રાજય કિડની રેકેટનો પર્દાફાશ કરી આઠ લોકોને ઝડપી પાડ્યા
Showing 721 to 730 of 15641 results
સુરત SOGએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
પતિ-પત્નીનું સુ:ખદ સમાધાન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનની સીકવલની તૈયારી, જલદી શુટિંગ શરૂ થાય તેવી શકયતા
બેંગલુરુમાં યુવતીની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી ફ્રીઝમાં પેક કરી દેવાયા, આસપાસનાં લોકોને દુર્ગંધ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો
બિહારમાં ગંગા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ : ગંગા નદીનું જળસ્તર વધતા પટણા સહિત અનેક ગામો જળમગ્ન થયા