બારડોલીમાં NRIનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, જોકે આજુબાજુનાં લોકો જાગી જતાં ચોર નાસી છૂટ્યા
બારડોલીનાં બાબેન ગામની સીમમાં શેરડી ભરેલ બળદ ગાડાની પાછળ મોપેડ અથડાતાં યુવકનું મોત
રામ મંદિરનાં પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરવા બદલ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ આવતીકાલે બપોરે બે કલાકથી સાંજે પાંચ કલાક દરમિયાન સ્થગિત રહેશે
સારી નોકરી અને ઉત્તમ ભવિષ્યનું સપનું દેખાડી મુંબઇ લાવી યુવતીઓને વેચી દેનાર દલાલ ઝડપાયો
સાંસારિક ઝઘડામાં પોલીસ કાઉન્સેલરની અગત્યની ભૂમિકા : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનાં ખાસ સેલમાં અવનવી ફરિયાદો, 1 વર્ષમાં 54 દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું
બ્રિટન અને કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના વિઝા નિયમો કડક બનાવ્યા
શિક્ષકને ન્યુડ વિડીયો વાયરલનાં બહાને ભેજાબાજોએ રૂપિયા 53 હજાર પડાવ્યા, વધારે રૂપિયાની માંગણી કરતા પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
કાર સાઇડમાં મુકવા બાબતે ત્રણ ઇસમોએ યુવાન પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો
વાહન પાર્ક કરીને નોકરીએ જતાં લોકોનાં વાહનોની ઉઠાંતરી કરતો વાહન ચોર ઝડપાયો
Showing 3231 to 3240 of 15727 results
પ્રેમિકા સાથેનાં વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવામાં આવતા કંટાળીને યુવાને આપઘાત કર્યો
મહિધરપુરામાં મોબાઈલ શોપનાં તાળા તોડી રૂપિયા 7.45 લાખનાં 40 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર
Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો
અમદાવાદનાં ચાણક્યપુરીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવતાં પાંચ લોકોની અટકાયત કરાઈ
જુનિયર એનટીઆર તથા જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા’ને બે દિવસમાં કુલ ૧૨૦ કરોડથી વધુની કમાણી થઈ