હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
ઓડિશાનાં 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને આવતીકાલ સુધી દરિયાની નજીક ના જવાની સલાહ આપી
સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદિન ખાનની ફિલ્મ 'નો એન્ટ્રી'ની સીકવલમાં તમામ કલાકારો નવા હશે
પૂજા ખેડકર વિવાદ પછી UPSCને 30થી વધારે અધિકારીઓની ફરિયાદ મળી જેમણે પોતાના સર્ટિફિકેટમાં કર્યા છે ચેડા
છત્તીસગઢનાં બાલોદાબઝાર-ભાટાપરા જિલ્લામાં વીજળી પડવાને કારણે સાત લોકોનાં મોત, ત્રણ ઘાયલ
રાજસ્થાનનાં ફલોદી જિલ્લામાં ગંભીર અકસ્માત : સ્કૂલ વાહન પલ્ટી જતાં બે બાળકોનાં મોત, નવ ઘાયલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી
વિજિલન્સની ટીમનાં દરોડા : રેલવેના ગ્રાહકોને બ્લેકમાં ટિકિટનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો
વલસાડનાં અંજલાવ ગામે ખેતરમાં યુવકને કરંટ લાગતાં મોત નિપજ્યું
અબ્રામામાં રહેતા વેપારીનાં બંધ ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થઈ
Showing 1751 to 1760 of 17262 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો