ભારત સાથેની ભાગીદારી અમેરિકા માટે સૌથી વધુ પરિણામલક્ષી સંબંધો પૈકી એક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.22 જૂને અમેરિકાની મુલાકાતે
બ્રિટનમાં 16 હજાર પાઉન્ડની છેતરપિંડી કરવા ભારતીય મૂળની વ્યકિતને ત્રણ વર્ષની જેલની સજા
કેનેડાનાં ક્યૂબેકમાં માછલી પકડવા ગયેલ 11 લોકો હાઈટાઈડમાં ફસાયા, જયારે 4 બાળકોનાં મોત
ચીનનાં સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની મોટી ઘટના સર્જાતા 14 લોકોનાં મોત, બચાવ કામગીરી માટે 180 લોકોની ટીમ ઘટના સ્થળે પહોંચી
સામંથા હોલીવૂડની 'ચેન્નઈ સ્ટોરી' નામની ફિલ્મમાં એક જાસૂસની ભૂમિકા ભજવશે
નોર્વે બાદ હવે સ્વીડનનાં દરિયા કિનારે રશિયાની એક જાસૂસી વ્હેલે દેખાઈ
અમેરિકાનાં મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલ ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને FBIએ પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળનાં વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારનાં બથનાહાથી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું
CBIએ બ્રિટનની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની રોલ્સ રોયસ પીએલસી, તેના ભારત યુનિટનાં બે એક્ઝિક્યુટીવ તથા આર્મ્સ ડિલરો સામે કેસ દાખલ કર્યો
નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે તેમજ ભારતનાં સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે
Showing 301 to 310 of 608 results
ભડભૂંજા નજીક બાઈક નેશનલ હાઇવે વચ્ચે આવેલ ડીવાઇડર સાથે અથડાતા બે યુવકોનાં મોત
UPSCએ આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશનનાં ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા, દેશભરમાંથી શક્તિ દુબે ટોપર
મધ્યપ્રદેશમાં અકસ્માત સર્જાયો : બોલેરો કાર બેકાબૂ થઈ પુલ કૂદાવી નદીમાં ખાબકી જતાં આઠ લોકોનાં કરૂણ મોત
પોપ ફ્રાન્સિસના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસીય રાજકીય શોક મનાવાશે
વડોદરામાંથી જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા