Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સામંથા હોલીવૂડની 'ચેન્નઈ સ્ટોરી' નામની ફિલ્મમાં એક જાસૂસની ભૂમિકા ભજવશે

  • June 01, 2023 

સામંથા રુથ પ્રભુને તેનો પહેલો હોલીવૂડ પ્રોજેક્ટ મળ્યો છે. 'ચેન્નઈ સ્ટોરી' નામની ફિલ્મમાં તે એક જાસૂસની ભૂમિકા ભજવશે. વરુણ ધવન સાથે સિટાડેલનું શૂટિંગ પુરુ કર્યા પછી સામંથા વિવેક કાલરા સાથે પોતાની પ્રથમ અંગ્રેજી ફીચર મૂવીનું શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મ 'ધ અરેજમેન્ટસ ઓફ લવ' પુસ્તક પર આધારિત હોલીવૂડ ફિલ્મ હશે. જેનું દિગ્દર્શન બાફ્ટા વિેતા ફિલિપ જોન કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ યૂકેમાં થવાનું છે. જેને અંગ્રેજી અને તમિલ બંને ભાષાઓમાં રીલીઝ કરાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application