નોર્વે બાદ હવે સ્વીડનનાં દરિયા કિનારે રશિયાની એક જાસૂસી વ્હેલે દેખાઈ
અમેરિકાનાં મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલ ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને FBIએ પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળનાં વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારનાં બથનાહાથી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું
CBIએ બ્રિટનની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની રોલ્સ રોયસ પીએલસી, તેના ભારત યુનિટનાં બે એક્ઝિક્યુટીવ તથા આર્મ્સ ડિલરો સામે કેસ દાખલ કર્યો
નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે તેમજ ભારતનાં સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે
જાપાનનાં ટોક્યોથી 107 કિલોમીટર દૂર ભૂકંપનાં આંચકા નોંધાયા, ભૂકંપનાં કારણે કોઈ જાનહાની સર્જાઈ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સાથે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની મુલાકાત લીધી
દક્ષિણ અમેરિકાનાં ગુયાનાનાં એક ગર્લ્સ હોસ્ટેલમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોનાં મોત
મેટા કંપની ટૂંક સમયમાં 6000 કર્મચારીઓને છુટા કરશે, જયારે કર્મચારીઓને ઈ-મેઈલથી આપવામાં આવશે જાણકારી
ઉત્તર ઇટાલીનાં એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરનાં કારણે 8 લોકોનાં મોત
Showing 291 to 300 of 593 results
કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો, હાલ આ ભૂકંપથી કોઈ જાનહાનિ નથી
છેલ્લાં એક વર્ષથી ગાંજાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એક્શન મોડમાં
નરોડામાં એએમસીની ટીમ અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી
મણિપુરનાં મુખ્યમંત્રી એન.બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું