ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ પોતાની પડતર માંગને લઈ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શ શરૂ કર્યું
અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે
કાલુપુર રેલવે સ્ટેશન પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં બેગ માંથી નવજાત બાળકી મળી આવી
ડી.જી.વી.સી.એલ. દ્વારા સંગીત અને નાટકની વિજેતા કૃતિઓનો ‘વીનર શો’ યોજાયો
દહેજ ખાતે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટમાં દિવાળી મેળાનું આયોજન
પિકઅપ ટેમ્પોમાંથી 6 લાખથી વધુના વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ
કાર પલ્ટી ખાઈ પુલ પરથી નીચે ખાબકતા કારમાં સવાર એક યુવકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
ભાવનગરમાં રીકરીંગ, એફ.ડી. તથા પેન્શન પ્લાનમાં વધુ વ્યાજ મેળશે તેવો વિશ્વાસ અપાવી 1.25 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો
ગાંધીનગરમાં ગિફ્ટસિટી પાસે નદી કિનારે કરોડો રૂપિયાનાં ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે
સમગ્ર ગુજરાતમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ, વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે નવા વર્ષમાં અભ્યાસ કરવા માટે સ્કૂલમાં પહોંચ્યા
વ્યારામાં બાંધકામ સાઈટ પર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
બારડોલીના નિણત ગામનાં યુવકને દુષ્કર્મનાં ગુન્હામાં ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી
વાંકલા ગામના યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો
એલ.સી.બી. પોલીસના દરોડા : રૂપિયા ૧૭.૭૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો કાર્ટિંગ પહેલા જપ્ત કર્યો, ત્રણ ઈસમો વોન્ટેડ
બાબેન ગામમાં દંપતીએ મકાનમાં લગાવેલ બેન્કનું સીલ તોડતા ફરિયાદ નોંધાઈ