પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી એકસાથે 16 બોગસ ડોક્ટર ઝડપાયા, ઈન્જેક્શન, સીરપ અને દવા મળી 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો
અંકલેશ્વરનાં સારંગપુર ગામે લોકોનાં જીવ જોખમમાં મૂકી સારવાર કરતાં બે બોગસ તબીબ ઝડપાયા
ધરમપુરનાં કંગવી ખાતે લોકોની જિંદગી સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
ભરૂચ : ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિશ કરતાં પશ્ચિમ બંગાળાનાં ચાર બોગસ તબીબો ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે