પૂજા ખેડકર વિવાદ પછી UPSCને 30થી વધારે અધિકારીઓની ફરિયાદ મળી જેમણે પોતાના સર્ટિફિકેટમાં કર્યા છે ચેડા
ભાજપ એક્શનમાં - પક્ષ વિરોધી ગંભીર 650 ફરીયાદો મામલે ઉત્તરાયણ પછી બેઠક
હવે મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકાશે, વોટ્સએપ નંબર જાહેર કર્યો
વિધાનસભાની ચૂંટણીના નિયમોનું ઉલ્લઘન કરતી જાણો ઓનલાઈન કેટલી ફરીયાદો મળી
સુરતની શાળામાં વિદ્યાર્થીના યૌન શોષણનો મામલો, વારંવાર રજુઆત બાદ આખરે પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો