કેનેડામાં ભારતીય મૂળનાં યુવકની ગોળી મારી હત્યા કરી દેવાઈ, પોલીસને ટારગેટ કિલિંગની શંકા
કેનેડામાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજયાં
કેનેડા સરકારે નવા સ્ટુડન્ટ વિઝાની જાહેરાત કરી, જાહેરાત અંતર્ગત સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન અંગે ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધો પર કડક વલણ અપનાવ્યું
કેનેડામાં પ્લેન ક્રેશ થતાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણનાં મોત
કેનેડાના ઓટાવામા લગ્ન સમારોહમાં થયેલ ફાયરિંગમાં બે’ના મોત, છ લોકો ઘાયલ
ટાઈટેનિક જહાજ જોવા ગયેલ ‘ટાઇટન સબમરીન’માં સવાર પાંચ લોકોનાં મોત : સબમરીનનો કાટમાળ કેનેડાનાં જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો
કેનેડામાં કરા પડતાં અસંખ્ય વાહનોનાં કાચ તૂટ્યા
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી